ગઈકાલે ખેરગામ અને વલસાડના યુવાનો દ્વારા ખેરગામ-વલસાડ સહિત વલસાડ જિલ્લાના ખરાબ રોડને કારણે અનેક સામાન્ય લોકોને થતી આર્થિક, સામાજિક,માનસિક અને જાનમાલના નુકસાનથી થતી અગવડો બદલ વલસાડ જિલ્લા પોલીસ વિરુદ્ધ ખરાબ રોડ બનાવવા માટે જવાબદાર વ્યક્તિઓ સામે 3 દિવસમાં કાયદાકીય કાર્યવાહી કરવા માટે લેખિતમાં નાયબ જિલ્લા પોલિસ અધિક્ષક શ્રી શર્માને રજુઆત કરી હતી, જો પોલિસ આમ કરવામાં નિષ્ફ્ળ જશે તો પોલિસતંત્ર વિરુદ્ધ ફરજમાં બેદરકારી બદલ કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જો પોલિસતંત્ર જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો રોજિંદા આવજાવ કરતા ર…
આજ રોજ ખેરગામ ગામ વેણ ફળીયાના રેહવાસી ખુશ્બુબેન રાજેશભાઈ પટેલ તેઓ ધોરણ ૬ થી ૧૦ એકલવ્ય મોડેલ સ્કૂલ પારડી માં અભ્યાસ કરતા હતા , ત્યાર બાદ ધોરણ ૧૧ થી ૧૨ (કોમર્સ, સામન્ય પ્રવાહ) કપરાડા એકલવ્ય મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરી 93.29 % મેળવી વલસાડ જિલ્લામાં પ્રથમ નંબર આવી ખેરગામ તાલુકા અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે એમને તાલુકાપંચાયતના પ્રમુખ શ્રીમતિ રક્ષાબેન પટેલે મુલાકાત કરી શુભકામના પાઠવી જીવનમાં ખુબ પ્રગતિ કરી સફળતાનાં શિખર સર કરો એવા આશિર્વાદ આપ્યા. ના ટ્યુશન કે ના કોઈ કોચિંગ ક્લાસ એકલવ્ય મોડેલ સ્કૂલનો છે આ કમાલ 100 % પરીણામ આપતી એકલવ્ય મોડ…
જામન પાડા પ્રાથમિક શાળાના બાળકોને ડૉ. નિરવ પટેલનાં સ્કૂલમિત્રો ચેતન પ્રજાપતિ, અંકિત અને ચિરાગ કે જેઓ તન, મન અને ધનથી "માનવ સેવા એજ પ્રભુ સેવા"નાં સંકલ્પ સાથે ઘણા સમયથી સેવાકીય પ્રવૃત્તિ ચલાવે છે. જેઓની ઘણા સમયથી એક પ્રબળ ઈચ્છા હતી સેવાકીય પ્રવૃત્તિ સાથે મળીને કરવી જેના ભાગ રૂપે યુવા નેતા અમિતભાઈના સહયોગથી શાળાના ગરીબ અને અનાથ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ અને સાથે સમૂહભોજન કરાવવામાં આવ્યું. તેમજ રાજ્ય કક્ષાએ ખેલમહાકુંભમાં ખેરગામ તાલુકાનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જે કાર્યક્રમમાં ડૉ.નિરવ પટેલ…
જય જોહાર મારી સંસ્કૃતિ મારું સ્વાભિમાન ગઈકાલ તા.28/05/2022 ની રાત્રે ધરમપુર તાલુકા ના આંબા ગામે માવલીમાતા મંદિર, દહીંગઢ ડુંગર ની તળેટીપર આદિવાસી સંસ્કૃતિક સંમેલન નુ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં આદીવાસી સમાજ ની સંસ્કૃતિ, બોલી,સમાજ ની અસ્મિતા ને બચાવવા નો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કારણ કે આવનાર પેઢી ને વસ્તુ નો ખ્યાલ પણ ના હોઈ, અને ખાસ કરી ને ત્યાં એક જે બેનર હતું એમાં એક સંદેશ હતો કે અગાઉ આદિવાસી સમાજ ને ધોડિયા, કુકણા,વારલી, નાયકા અનેક જાતિઓમાં વહેંચીને કેટલાક કહેવાતા લોકોઓએ અલગ અલગ કરી નાખ્યા હતાં. પણ હવે મારો સમાજ સમજી ગયો છે કે આપને બધા …
ડાબી બાજુએથી શ્રી બાબુભાઈ પટેલ અન કુમાર શાળા ખેરગામના નિવૃત્ત શિક્ષક શ્રી મણીલાલ પટેલ બાબુભાઇ પટેલ નેશનલ લેવલે એથ્લેટિક્સ સ્પર્ધામાં ત્રીજા ક્રમે આવ્યા, અને હવે પછી આગામી સમયમાં ઈન્ટરનેશનલ લેવલે ભાગ લેશે. ખેરગામ તાલુકાના ખેલાડી નેશનલ સ્પર્ધામાં ઝળક્યા. 42મી નેશનલ માસ્ટર એથ્લેટીક્સ સ્પર્ધા ચૈન્નઈ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ મુકામે તા 27 /4/2022 થી1/5/2022 દરમિયાન યોજાઈ હતી.જેમા ખેરગામ તાલુકામાંથી મણીલાલ લલ્લુભાઈ પટેલ તથા નાધઈ વાળી ફળિયાના વતની બાબુભાઈ સામજીભાઈ પટેલે ભાગ લીધો હતો.જેમા બાબુભાઈ 800મી દોડમાં ત્રીજો નંબર મેળવી ગુજરાત નવસારી તથા …
તારીખ :27/04/2022ના રોજ ખેરગામ સરસીયા ફળિયા માં જે શૈલેષભાઈ ચીમનભાઈ પટેલ નું ઘર સળગી ગયું તેમજ ઘર ની તમામ ચીજ વસ્તુ બળીને રાખ થઈ ગઈ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના બની કહેવાય !! આ દુઃખદ ઘટનામાં શૈલેષભાઈ અને એમના પરિવાજનો સાથે સહભાગી થઈ આપણા જ સમાજ ના આગેવાન એવા ખેરગામ "ચિતુબા છાયડો હોસ્પિટલ" ના ડૉ નીરવભાઈ, ડૉ દિવ્યાંગી બેન, આશિષભાઈ,કિર્તીભાઇ, માજી સૈનિક મુકેશભાઈ,તેમજ આસુતોષભાઈ સુક્લા,અને એમના સાથીમિત્રો તમામ એક પોતાની માણસાઈ સમજી આ પરિવારને હાલના અમુક દિવસો ચાલી જાય તેટલું કરિયાણું અનાજ, તેમજ પહેરવા માટે કપડાંની મદદ કરી ખરેખર એક સેવાભાવી…
આ લિંકમાં આપેલ લીસ્ટ સિવાયની કોઈ પણ સાઈટ મારા દ્વારા બનાવવામાં આવેલ નથી. Sb Khergam blogger
Visit GIRSOMNATH DWARKA BLOGSPOT INFO!
Visit DEVBHOOMI DWARKA BLOGSPOT INFO!
Visit BHAVNAGAR BLOGSPOT INFO!
Visit PANCHMAHAL BLOGSPOT INFO!
Visit SURENDRANAGAR BLOGSPOT INFO!
Visit PORBANDAR BLOGSPOT INFO!
Visit BANASKANTHA BLOGSPOT INFO!
Visit MAHISAGAR BLOGSPOT INFO!
Visit GANDHINAGAR BLOGSPOT INFO!
!doctype>
Copyright (c) 2023 SB KHERGAM All Right Reseved
Social Plugin