ખેરગામના સેવાભાવી પ્રોફેસર નિરલ ગુણવંતભાઈ પટેલ અને તેમનાં પરિવારના સભ્યોએ પોતાનો જન્મદિવસ જરૂરિયાતમંદો / શાળાના બાળકોને મદદરૂપ થઈને ઉજવવાનો ચીલો પાડ્યો છે. જે અન્વયે એમણે ડો. નિરવ પટેલની સાથે મળીને કાંટસવેલ ગામે ડુંગરી ફળિયામાં એકલા અટુલા રહેતા વૃદ્ધ માજી મંજુલાબેન સુભાનભાઈ પટેલનું ઘર ભરવરસાદમાં તૂટી પડતા એકાએક નિરાધાર બનતા આશરે એક મહિના ચાલે એટલું અનાજ-કરિયાણું અને જીજ્ઞેશ પટેલ દ્વારા લોકોના સહયોગથી મોટી ધનરાશી અને કપડાંલત્તાની વ્યવસ્થા કરી હતી. ખેરગામના યુવા આદિવાસી સામાજિક આગેવાન ડો. નિરવ ભુલાભાઇ પટેલ ડો. દિવ્યાંગી પટેલ, આર્મીમેન મુક…
જયેશભાઈ પટેલ (એલ.આઈ.સી.) રહે પોમાપાળ ખેરગામનાં તારીખ -૦૯-૦૭-૨૦૨૨નાં જન્મદિવસ પ્રસંગે તેમના પરિવાર દ્વારા ખેરગામ ગામની પોમાપાળ ફળીયા પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫નાં તમામ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું, તેમજ બાળકોને મોં મીઠું કરાવવામાં આવ્યું. આજે જન્મદિવસની ઉજવણીની પરિભાષા બદલાઈ છે. જે સમાજ માટે આવકાર્ય છે. જયેશભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. જય જોહાર આ લેખથી કોઇકને પ્રેરણા મળે તે હેતુથી અત્રે પ્રસ્તુત છે
આજના શુભ અવસર થકી ડૉ.દિવ્યાંગીબેનના જન્મ દિવસ નિમિત્તે રસીલાબાની પરબડી જો કે આવતા જતા લોકો માટે એક ૨૪ કલાક પીવાનું પાણી મળી રહે, આવી અણમોલ વિચારણા કરી જે પીવાના પાણીની વ્યવસ્થા કરી આવતા જતા લોકોને પીવાના પાણી થકી રાહત અનુભવાય તે માટે આજના શુભ અવસરે ખેરગામ ચિતૂબા છાંયડો હોસ્પિટલના મેઈન ગેટના આગળ રોડની બાજુમાં પાણીના માટલા મુકી ખરેખર એક પોતાની ફરજ,માણસાઈ,એક નિષ્ઠા પૂર્વક કામ કર્યું,, તે માટે ડૉ નિરવભાઈ અને ડૉ દિવ્યાગીબેનને ખૂબ ખૂબ અભિનંદન .💐💐 Happy birthday Dr. Divyangi medam.
આ લિંકમાં આપેલ લીસ્ટ સિવાયની કોઈ પણ સાઈટ મારા દ્વારા બનાવવામાં આવેલ નથી. Sb Khergam blogger
Visit GIRSOMNATH DWARKA BLOGSPOT INFO!
Visit DEVBHOOMI DWARKA BLOGSPOT INFO!
Visit BHAVNAGAR BLOGSPOT INFO!
Visit PANCHMAHAL BLOGSPOT INFO!
Visit SURENDRANAGAR BLOGSPOT INFO!
Visit PORBANDAR BLOGSPOT INFO!
Visit BANASKANTHA BLOGSPOT INFO!
Visit MAHISAGAR BLOGSPOT INFO!
Visit GANDHINAGAR BLOGSPOT INFO!
!doctype>Copyright (c) 2023 SB KHERGAM All Right Reseved
Social Plugin