આજના શુભ અવસર થકી ડૉ.દિવ્યાંગીબેનના જન્મ દિવસ નિમિત્તે રસીલાબાની પરબડી જો કે આવતા જતા લોકો માટે એક ૨૪ કલાક પીવાનું પાણી મળી રહે, આવી અણમોલ વિચારણા કરી જે પીવાના પાણીની વ્યવસ્થા કરી આવતા જતા લોકોને પીવાના પાણી થકી રાહત અનુભવાય તે માટે આજના શુભ અવસરે ખેરગામ ચિતૂબા છાંયડો હોસ્પિટલના મેઈન ગેટના આગળ રોડની બાજુમાં પાણીના માટલા મુકી ખરેખર એક પોતાની ફરજ,માણસાઈ,એક નિષ્ઠા પૂર્વક કામ કર્યું,, તે માટે ડૉ નિરવભાઈ અને ડૉ દિવ્યાગીબેનને ખૂબ ખૂબ અભિનંદન .💐💐


0 Comments