Showing posts with the label PRAVESHOTSAV 2022Show All
શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ  ખાતે જે.પી.પટેલ મદદનીશ કમિશ્નરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નવસારીનાં અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.
ભસ્તા ફળિયા પ્રાથમિક શાળામાં માનનીય બાગાયત નિયામકશ્રી નવસારીનાં દિપ્તીબેન ભક્તા મેડમના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ યોજાયો.
પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ ખાતે ખાતે જે.પી.પટેલ મદદનીશ કમિશ્નરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નવસારીનાં અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ ઉજવાયો.