શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે જે.પી.પટેલ મદદનીશ કમિશ્નરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નવસારીનાં અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.

 


 આજ રોજ તારીખ ૨૩/૦૬/૨૦૨૨ના રોજ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ  ખાતે જે.પી.પટેલ મદદનીશ કમિશ્નરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નવસારીનાં અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં ગામનાં આગેવાનો, વાલીઓ, શાળાનાં બાળકો, એસ.એમ.સીના સભ્યો, ખેરગામ ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રીશ્રી પ્રભાતસિંહ પરમાર,ગ્રામ પંચાયતના માજી સરપંચ શ્રી કાર્તિકભાઈ પટેલ, ગ્રામ પંચાયત સભ્ય શ્રીમતી હેમલતાબેન પટેલ અને એસ.એમ.સીના શિક્ષણવિદ્દ શ્રી શંકરભાઈ પટેલ હાજર રહ્યા હતા.





Post a Comment

0 Comments