તારીખ :26/06/2022નાં રોજ પારડી તાલુકાના ખેરલાવ ગામે ગુલાબભાઈ રવિયા ભાઈ નુ ઘર શોર્ટ સર્કિટ ના કારણે તા.17/06/2022 ના દિને સળગી ગયું હતું અને કપરાડા તાલુકાના ખૂટલી ગામે પટેલ ફળીયા ખાતે નેવુંભાઈ જગુભાઈ બિરારીનુ તા.22/06/2022 ની સવારે ઘર તૂટી પડેલ હોઈ જે બાબત ની માહીતી સુથારપાડા ના બિસ્તુભાઈ દ્વારા સ્થાનિક સામાજિક આગેવાન સુરેશભાઈ દ્વારા છાંયડો હોસ્પિટલના સંચાલક ડૉ.નિરવ પટેલ ડૉ.દિવ્યાંગી પટેલને જાણ કરવામાં આવી હતી,ત્યાં તેમણે પરિવારોને ઘરે આશરે એક મહિનો ચાલે એટલુ અનાજ અને ઘરગથ્થું સમાન આપવામાં આવ્યો. "મસીહા" શબ્દ કોઈકને અતિશયોક્તિ ભર્યો લાગશે. પરંતુ દુઃખના સમયે ભગવાન પછી ડોક્ટર પર વિશ્વાસ મૂકતા હોઈએ છીએ માટે. ડૉ.નિરવ પટેલ અને તેમનાં ધર્મપત્ની દ્વારા એક સાથે બે સેવાની સુવાસ સમાજમાં પ્રસરાવી રહ્યા છે.
જ્યાં વાડ રૂઢિગ્રામ સભા ના ઉપાધ્યક્ષ મીંન્ટેશ પટેલ મારા મિત્ર સુગ્નેશ વાઢું હાજર રહ્યા હતાં.

0 Comments