જ્ઞાન જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત *કન્યા છાત્રાલય* ,ન્યુ અલકાપુરી ગોત્રી,વડોદરા ખાતે કન્યાઓને હોસ્ટેલની સુવિધા બાબત

 નમસ્કાર,

આપણાં ધોડિયા સમાજના દરેક સભ્યોને જણાવતા આનંદ થાય છે કે આપણા સમાજની જ્ઞાન જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત *કન્યા છાત્રાલય* ,ન્યુ અલકાપુરી ગોત્રી,વડોદરા ખાતે આવેલ છે.જે કોરોનાકાળ દરમ્યાન લગભગ ૨ વર્ષથી બંધ રાખવામાં આવેલ હતી જેને *તા.૦૧-૦૭-૨૦૨૨* થી પુનઃ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેના માટે એડમિશન લેવા અંગે અને છાત્રાલયની આપવામાં આવતી સુવિધાઓ અંગેની માહિતી નીચે મુજબ છે.

 *માહિતી* :

 *છાત્રાલય માં આપવામાં આવતી* 

 *સુવિધાઓ* .

   * રહેવાની સગવડ

   * સવારે ચા નાસ્તાની તથા

      સવાર સાંજ જમવાની સગવડ.

   * જરૂરી સમયે ન્હાવા માટે ગરમ

      પાણીની સગવડ.

   * વાઈ ફાઈ ની સગવડની વ્યવસ્થા

      કરવામાં આવશે.

# છાત્રાલયની એક છોકરીની માસિક ફી.

   રુ. *૪૫૦૦* /- ફક્ત ધોડિયા સમાજની 

                         છોકરીઓ માટે

   રુ. *૫૦૦૦* /- ધોડિયા સમાજ 

                         સિવાયના કોઈપણ 

                         સમાજની છોકરીઓ 

                         માટે

 *વધુ માહિતી માટે સંપર્ક કરવા માટે.* 

 ૧. શ્રી યસ્વીનકુમાર ડી.પટેલ (ટ્રસ્ટીશ્રી)

     મો. ૯૯૭૪૦૧૦૯૭૫

 ૨. શ્રી રતનજીભાઈ એન.પટેલ(ટ્રસ્ટીશ્રી)

     મો. ૯૬૮૭૬૪૮૫૮૮

 ૩. શ્રી દિનેશભાઈ પી.પટેલ

     મો. ૯૯૯૮૦૦૫૪૮૩

 ૪. શ્રીમતી છાયાબેન ટીz.પટેલ

     મો. ૯૮૨૫૪૬૧૦૯૦

 

Post a Comment

0 Comments