જય જોહાર
તા.06/12/2022ની રાત્રે ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ ધરમપુર ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા,વિશ્વ રત્ન,મહામાનવ,જ્ઞાનના મહાસાગર,ક્રાંતિ સૂર્ય, મહિલાઓના મુક્તિદાતા, બોધિસત્વ,સિમ્બોલ ઓફ નોલેજ,મહાન અર્થશાસ્ત્રી, આઝાદ ભારતના પ્રથમ કાયદા મંત્રી,ભારત રત્ન ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિને કોટી કોટી વંદન સહ હૃદયપૂર્વક સ્મરણાંજલિ આપવામાં આવી.


0 Comments