ખેરગામ તાલુકાના રૂઝવણી પ્રાથમિક શાળાના શિક્ષકનું હાર્ટએટેકથી અવસાન.

   

તારીખ ૧૦-૧૨-૨ ૦૨૨નાં દિને સોલધરાના વતની અને ખેરગામ ભવાની નગર સોસાયટી ( બહેજ રોડ) ખાતે રહેતા પ્રા.શાળા રૂઝવણીનાં ઉપશિક્ષક અશોકભાઈ પટેલ હાર્ટ એટેકથી અવસાન પામ્યા છે.જેની અંતિમ ક્રિયા વતન સોલધરા ગામે આજે બપોરે ૧-૩૦ કલાકે રાખેલ છે. 

JJN KHERGAM OFFICIAL BLOGGER લાગણી સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. તેમજ  તેમનાં પરિવારને પોતાનું વહાલસોયું સ્વજન ગુમાવવાનું દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. 


અશુભ


અતિ દિલગીરી સાથે જણાવવાનું કે મારા પિતા શ્રી અશોકભાઈ ગોવિંદભાઈ પટેલ સવંત ૨૦૭૮ ના મગસર વદ એકમ ને શુક્રવાર તા. ૦૯/૧૨/૨૦૨૨ ના દિને દુઃખદ અવસાન થયેલ છે.

સુતક: તા. ૧૫/૧૨/૨૦૨૨

સારણક્રિયા: તા. ૧૯/૧૨/૨૦૨૨ ને સોમવાર ના દિને ગુપ્તેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં ઔરંગા નદી કિનારે નાધઈ ગામ રાખવામાં આવેલ છે

પુષપ્પણી: તા.૨૦/૧૨/૨૦૨૨ ને મંગળવાર ના દિને સવારે ૧૧:૦૦ કલાકે.


લી: દર્શક અશોકભાઈ પટેલ

Mo.no:- 8238450291,97234 33181

સ્થળ: મુ. સોલધરા ( સામર ફળિયા. તા. ચીખલી જી. નવસારી.





Post a Comment

0 Comments