ખેરગામનું ડૉક્ટર દંપતિ પૂર અસરગ્રસ્તોને મદદ માટે આગળ આવ્યું..

 







તા.14/07/2022નાં રોજ ધરમપુર તાલુકાના મરઘમાળ ગામના દાદરી ફળીયાના ભરત ભાઈ ફુલજી ભાઈ પટેલનુ ઘર તૂટી ગયેલ હોઈ અને રમુજી ભાઈ પટેલ રામકુંડ ફળીયુ જેમનું ઘર પાણીમા ડુબાણમા ગયેલ હોઈ જે બાબતની જાણ મરઘમાળ ગામના  સામાજિક કાર્યકર અવિનાશ ઝવેરભાઈ પટેલ દ્વારા ચિંતુંબાનો છાંયડો હોસ્પિટલના સંચાલક ડૉ.નીરવ પટેલ અને ડૉ.દિવ્યાંગી પટેલને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી જઈ 1 મહિનો ચાલે એટલું  ઘર અનાજ અને જીવન જરૂરી સમાન આપવામાં આવ્યો.

જ્યાં પ્રફુલ શુક્લ,કીર્તિ ભાઈ, મિન્ટેશભાઈ, કૃણાલ ભાઈ,રોહિતભાઈ,મુકેશ ભાઈ, જીતેશભાઇ,મયુરભાઈ, મિત્રો સહાયરૂપ થયા હતા.







Post a Comment

0 Comments