Showing posts with the label Blood DonnerShow All
 તારીખ ૨૩-૦૩-૨૦૨૨નાં  રોજ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત રક્તદાન કેમ્પમાં ત્રીજી વખત રકતદાન કરવાનો લ્હાવો લીધો.અને મારા સાથી મિત્રો સહિત આખા ખેરગામ તાલુકામાંથી પાંચ શિક્ષકમિત્રો અને એક વાલી મિત્ર  શશીકાંત એન પટેલ સહિત છ વ્યકિતઓએ રકતદાન કર્યું હતું.