ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવસારી Dpeo સાહેબ અને નાયબ Dpeo સાહેબને ભારતીય બંધારણ બુક આપી સન્માન કરવામાં આવ્યું.

 

 
ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ દ્વારા નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી ભગીરથ એસ. પરમાર અને નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી નવીનભાઈ એસ.પટેલને ભારતીય બંધારણ બુક આપી સન્માન કરવામાં આવ્યું.

Post a Comment

0 Comments