મિત્રોની બાબત હું ખુબ નસીબદાર રહ્યો છું.
જીવનનાં હર તબક્કે, મારામાં રહેલી અનેક
ખામીઓ છતાં, મને પ્રેમથી સ્વીકારનારાં મિત્રો
મળતાં રહ્યા છે, એને હું મારૂં સદભાગ્ય ગણું છું.
મારાં જીવનઘડતરમાં ફાળો આપનાર દરેક મિત્રોને મૈત્રીદિનની શુભેચ્છા....😊💐
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે....
વિશ્વ મૈત્રી દિવસની શુભકામનાઓ...
સૌ મિત્રોને મિત્રતા દિવસ ની શુભકામના...

0 Comments