તારીખ 14-10-2022નાં રોજ એક્શન aid ઇન્ડિયા  સંસ્થા ના સહકાર અને સહયોગ થી ખેરગામ  બિરસાં મુંડા ગૃપ  ટીમ દ્વારા તોરણવેરા,પાટી,ઘેજ ગામનાં  અત્યંત ગરીબ પરિવારો તેમજ વિધવા બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.