વલસાડ જિલ્લાના ઉંમરગામ તાલુકામાં બાંબુ આર્ટનાં વર્ગો શરૂ કરવામાં આવ્યા.

 


વાંસની બનાવટનાં નિષ્ણાંત શ્રી નિતેશભાઈ આર. પટેલ રહે વેણ ફળિયાના વતની lic એજન્ટનાં વ્યવસાય સાથે - સાથે બાંબુ આર્ટનાં વર્ગોનું પણ આયોજન કરે છે. તેમજ રાજ્યભરમાં યોજાતા વાંસની બનાવટનાં પ્રદર્શનમાં તેઓ ભાગ લે છે. હાલમાં તેમણે વલસાડ જિલ્લાનાં ઉંમરગામ તાલુકામાં  બાંબુ આર્ટનાં વર્ગોનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ગના આયોજન દરમ્યાન તાલીમાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

              જો કોઈ મિત્રોને બાંબૂ આર્ટનાં વર્ગોમાં જોડાવા ઇચ્છતા હોય તો નીચે આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરવો. M.9824637039








વિલ્સન હિલ ધરમપુર ખાતે મોન્સુન ફેસ્ટિવલ પ્રદર્શનમાં તેમણે રજૂ કરેલા વાંસની બનાવટનાં કૃતિઓનું ફાઈલ ચિત્ર 



Post a Comment

0 Comments