તા.08/08/2022 નાં રોજ 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોટીઢોલ ડુંગરી પ્રાથમિક શાળામાં વેશભૂષા કાર્યક્રમ યોજાયો

 મારી સંસ્કૃતિ                  મારું સ્વાભિમાન



આજરોજ તા.08/08/2022 મારા ગામની પ્રાથમિક શાળામાં 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોટીઢોલ ડુંગરી ગામે નાના ક્રાંતિકારી બિરસામુંડાઓ સાથે ઉજવણી કરવા આવી


શ્રી કલ્પેશ પેટેલે ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોનો  ખાસ આભાર માન્યો હતો કે  જે શાળાના વિશ્રાંતિના સમયે ગામમાં આદિવાસીયત,અને સમાજની અસ્મિતા,અને બાળકોને પોતાની સંસ્કૃતિની માહીતી શિક્ષકો દ્વારા આપવામાં હતી.

આ કાર્યક્રમમાં ગામના માજી સરપંસશ્રી નવીન પવાર, ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ ભાઈ અને ગામના વડીલો બહેનો, યુવાનો હાજર રહ્યા હતાં.

લેખ સૌજન્ય : શ્રી કલ્પેશ પટેલ ધરમપુર તાલુકા સદસ્ય

 
















Post a Comment

0 Comments