જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ તા - ચીખલી જિ. નવસારી ખાતે તા -27-03-2022નાં રવિવારના દિને યુવક યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો.

ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા અને સમાજના અગ્રગણ્ય આગેવાનો અને જ્ઞાનકિરણ મંડળના હોદ્દદારોની હાજરીમાં લગ્ન ઈચ્છુક યુવક - યુવતીઓનો પસંદગી મેળો યોજાયો, જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ભાગ લીધો હતો.

Post a Comment

0 Comments