ખેરગામ તાલુકા ના સમસ્ત નાગરિકોને જણાવવાનું કે , ખેરગામ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ 19 સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે , તો આપણી સામજીક ફરજના અનુસંધાન માં આપ સૌને ખેરગામ યુવક મંડળ તરફથી વિનંતી અને આહવાન કરીયે છીએ કે આ સેન્ટરમાં દાખલ થયેલ દરદી અને એની સાથે આવેલ વ્યક્તિ માટે બે ટાઈમ જમવાની વ્યવસ્થા માટેની પહેલ કરીએ છીએ તો જો આપ એમાં આપના તરફથી કોઈ ફાળો , કોઈ મદદ આપવા માંગતા હો તો આવકાર્ય છે. નીચે મુજબ જમવાની વિગતો આપેલ છે.
1. સવારનું જમવાનું - શાકભાજી, રોટલી, દાલભાત, સલાડ
2. સાંજનું જમવાનું- રોટલી, કઠોળ, ખીચડી, સલાડ.
રોજના 20 દર્દી સાથે એમના એક એક સગા. કુલ 40 ડીશ.
અંદાજિત ખર્ચ એક ડીશ
દીઠ 45 /-x 80 =3600/- ( એક દિવસના)x 15 દિવસ =54000/-
નોંધ : આ ફક્ત 15 દિવસ માટે નું છે . અમારી ગણતરી 2 માસ સુધી ની છે. 🙏🙂 આપની મદદ આ સમય માં ખૂબ ઉપયોગી સાબિત થશે .
આભાર સહ,
ખેરગામ તાલુકા યુવક મંડળ.
તમારું ફંડ નીચેના એડ્રેસ પર મોકલી screen shot share કરવો.
9033595789@axisbank
Hemant V Patel
સંપર્ક નંબર :
8140100044 ( આશિષ પટેલ )
9033595789 ( હેમંત પટેલ )
9624044333 ( પ્રીતેશ પટેલ )
9429118111 ( હેમંત પટેલ )
9979688329 ( જગદીશભાઈ પટેલ )
9099047720 ( જેગ્નેશભાઈ પત્રકાર )
9925300238 ( મહેશભાઈ ગાંવીત )
0 Comments