ઢોડિયા બોલીના કેટલાક શબ્દો

 

ગુજરાતીધોડિયા
મારુંમાણા
તારુંતુણા
કેમ છેકોહાંક આય
સારું છેહાજાં આય
છોકરોપોહો
છોકરીપોહી
પિતાબાહ
માતાઆઇડી, આયા
બેનબણી
ભાઈભાયા
ઢોરડોબાં
દાદાઘડો બાહ
હું આવું છુંમેં આવે તાંય
વાઘખડિયાં
બનેવીભાવડ
ખાધુ કેખાધાં કાહે
ભાઈભાહ
ક્યાં જાવો છો?કેધે ચાલનો

Post a Comment

0 Comments