Dgvcl નાં સર્કલ સેક્રેટરી આશિષ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.









દીકરી દ્રષ્ટિ સાથે આશિષ પટેલ




દીકરી સૃષ્ટિ સાથે આશિષ પટેલ 




  Birthday wishes Hemant idea

Instragram post (Jayjoharngo7)

Instagram post (sur.4495)

Facebook post (Suresh Patel)

Facebook post (Jay Johar Ngo) 

Facebook post : (Rakesh Patel) 

Facebook post  (Kirti Patel ) 



"નાની ઉંમરમાં મોટું કામ કરવાની  ત્રેવડ ધરાવનાર" અને સમાજની સેવા માટે હર હંમેશા આગળ રહેતાં DGVCL સર્કલ સેક્રેટરી આશિષ પટેલને JJN KHERGAM OFFICIAL તરફથી જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.  ____________________________________

શુભેચ્છક -xxxxx60015

કોઈ પણ ચર્ચામાં રહ્યા વગર શાંત સ્વભાવે પોતાનું આદિવાસી સમાજના ગરીબ  બાળકોના  ભણતર માટે ડોનેશન ફ્રી કે  નોટબુક  હોઈ  ગરીબોને રાશન કીટ હોઈ કે કોરોના સમયે લોકોને ખુબ સેવા આપી  એવા ગરીબોના દાતાર  ખેરગામના આદિવાસીઓના મસિહા આશિષ ભાઈને અવતરણ દિવસની ખુબ ખુબ શુભેચ્છા..જીવન માં ખુબ આગળ વધો એવી પ્રકૃતિ ને પ્રાર્થના. 




Post a Comment

0 Comments