સર્પદંશની સારવારમાં ધરમપુરનાં ખ્યાતનામ તબિબ ડો.ડી.સી.પટેલ સાથે સર્પદંશની સારવારનાં વિવિધ પાસાઓની વિગતો ડૉ. દિવ્યાંગી પટેલનો YouTube exclusive show

 


ડૉ. દિવ્યાંગી પટેલ (છાંયડો હોસ્પિટલ ખેરગામ) વ્યવસાયે તબીબ છે. જેઓ સમાજસેવા સાથે સંકળાયેલા હોય તેઓ સમાજના સેવાભાવી અગ્રણીઓની મુલાકાત દ્વારા તેમનાં કાર્યની વિગતો યુટ્યુબના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.

સર્પદંશની સારવારમાં ધરમપુરનાં ખ્યાતનામ તબિબ ડો.ડી.સી.પટેલ સાથે સર્પદંશની સારવારનાં વિવિધ પાસાઓ અંગે ખેરગામના ખ્યાતનામ તબિબ ડો.દિવ્યાંગી પટેલના ખાસ શો "મારો સમાજ, મારી ફરજ"માં DECISION NEWS પર exclusive વાતચીત.

સૌજન્ય : DECISION NEWS

Post a Comment

0 Comments