બધા જ લોકોને તેમના જીવનમાં આગળ વધવું હોય છે અને તેથી જ આજે જીવનમાં આગળ વધવા માટે અભ્યાસ કરવો ઘણો જરૂરી છે. પણ ઘણા એવા ગરીબ પરિવારો છે જેમના બાળકોને જીવનમાં આગળ વધવા માટે અભ્યાસ તો કરવો જ હોય છે.
પણ તેઓ ઘરની પરિસ્થિતિને લીધે આગળ વધી શકતા નથી. તો આવા બાળકો માટે ઘણા લોકો આગળ આવતા હોય છે.હાલમાં વલસાડના ધરમપુરના ગોરખડાના દિલીપકુમારે દસમા ધોરણ પછી આગળ વલસાડમાં માધ્યમિક શાળાનો અભ્યાસ પૂરો કર્યો હતો.
ત્યારબાદ NMMS ની પરીક્ષા પાસ કરીને મેરીટમાં નામ મેળવ્યું હતું અને NEET ની પરીક્ષામાં પણ વગર ટ્યુશને પાસ કરી હતી. તો આગળ કરમસદની સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું.
ખેરગામના છાયડો હોસ્પિટલના ડો. નિરવ પટેલ દ્વારા આ વિદ્યાર્થીને દર વર્ષે ૨૦૦૦ રૂપિયા આપવાનું વાચન આપ્યું છે. જેની ભાગસ્વરૂપે તેમણે ઓનલાઇન ૨૦૦૦રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
[11/15, 10:31 PM] Dr NIRAV BHULABHAI
PATEL: Your Fund Transfer request has been
processed successfully.Transferred to Ac/VPA:
13490100037050. Amount: Rs.2000.00.
Reference Number: INDBN15110391112.
Date: 15 November 2022. Remarks: help
for study to medico. Fund Transfer Type: NEFT.
[11/15, 10:32 PM] Dr NIRAV BHULABHAI PATEL:
આ વિદ્યાર્થીને દરવર્ષે 2000 રૂપિયા આપવાની બાંહેધારી અમે આપી દીધી છે
ટીપે ટીપે સરોવર ભરાય તેમ સેવાભાવી આગેવાનો એક એક કરીને જરૂર આગળ આવશે. અને ગરીબ દીકરાનું ડોકટર બનવાનુ સ્વપ્ન પૂરું થશે.

0 Comments