ખેરગામ વિભાગમાંથી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ માટે મળેલ દાન

 

હસમુખભાઈ રણછોડભાઈ પટેલ( પ્રાથમિક શિક્ષક) ભવાની નગર સોસાયટી ખેરગામ આજીવન સભ્ય પેટે - રૂ/. ૫૦૬

નરેન્દ્રભાઈ એમ.પટેલ (પ્રાથમિક શિક્ષક) ભવાની નગર સોસાયટી ખેરગામ શિક્ષણ સહાયક ફંડ પેટે રૂ/-૫૦૦

નીરલભાઈ ગુણવંભાઈ પટેલ (પ્રો.ટેકનિકલ કોલેજ ભરૂચ) ભવાની નગર સોસાયટી ખેરગામ શિક્ષણ સહાયક દાન પેટે રૂ/-૨૦૦૦ 


સંજયભાઈ લલ્લુભાઈ પટેલ ( કરિયાણા દુકાનદાર ખેરગામ) વાડ ઊંચાબેડા શિક્ષણ પ્રોત્સાહક ફંડ પેટે રૂ/-૧૧૧૧ 


અમ્રતભાઈ મગનભાઈ પટેલ (પ્રાથમિક શિક્ષક કુમાર શાળા ખેરગામ) ખેરગામ ગાંધીનગર સોસાયટી શિક્ષણ પ્રોત્સાહક ફંડ પેટે રૂ/-૧૧૧૧ 


હસમુખભાઈ બાબુભાઈ પટેલ (શાકભાજીવાળા) ખેરગામ પટેલ ફળિયું શિક્ષણ સહાયક ફંડ પેટે રૂ/-૧૦૧ 


ભરતભાઈ કરશનભાઈ પ્રજાપતિ (પ્રજાપતિ બુક સ્ટોર ખેરગામ) શિક્ષણ સહાયક ફંડ પેટે રૂ/-૧૦૧ 

રાજેશભાઈ કુંવરભાઈ પટેલ (ઇલેક્ટ્રિક દુકાન) પટેલ ફળિયા ખેરગામ શિક્ષણ સહાયક ફંડ પેટે રૂ/ ૧૦૧ 

અમૃતભાઈ ભાણાભાઈ પટેલ (બી આર.સી.ખેરગામ ) અગાસી દાદરી ફળિયા  આજીવન સભ્ય પેટે રૂ/-૫૦૬ 


હરિલાલ આર.પટેલ (નિવૃત આચાર્ય) શાંતિનગર સોસાયટી ખેરગામ બેરોજગાર તાલીમ વર્ગ પેટે રૂ/-૫૦૧ 

તમામ દાતાશ્રીઓનો સમાજના ઉત્કર્ષ માટે ખુલ્લા દિલે દાન આપવા બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું.


શિક્ષણ સમિતિ,  જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ

(ખેરગામ વિભાગ)




Post a Comment

0 Comments