ખેરગામ તાલુકાની વિદ્યાર્થિની NMMS પરીક્ષામાં બની રાજ્યની ફર્સ્ટ રેન્કની ટોપર

આ વર્ષે GIET દ્ધારા NMMS પરીક્ષાની તૈયારી માટે વિડિયો બનાવી રાજ્યની દરેક શાળા સુધી પહોંચાડીને બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.જે વિડિયો વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થયા છે. એ માટે GIET TEAM ને આ તબક્કે ખૂબ ખૂબ ધન્યવાદ. 
       ગુજરાતભરમાં NMMS પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય તેમાં પ્રથમ ક્રમાંક મેળવવો નાનીસૂની વાત નથી. એક આદિવાસી વિસ્તારની બાળાએ મહેનત અને લગનથી બધું જ શક્ય છે, જે સાબિત કરી બતાવ્યું. અને એમાં શાળાના શિક્ષકોનો ફાળો પણ અગત્યનો છે.

             ચીમનપાડા પ્રા.શાનાં 13 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાંથી 7 વિદ્યાર્થી મેરીટમા આવ્યા.

NMMS પરીક્ષામાં 7 વિધાર્થીઓ મેરીટમાં સ્થાન પામવાનું શ્રેય મારા ઉચ્ચતર વિભાગના સ્ટાફગણ નરેન્દ્રભાઈ , દિવ્યેશભાઈ અને દર્શનાબેનને  આપું છું.

આચાર્યશ્રી
ધર્મેશભાઈ દેવાણી, 
ચીમનપાડા પ્રાથમિક શાળા 
તા.ખેરગામ જિ.નવસારી.

શ્રેયા શૈલેષભાઈ પટેલ રાજ્ય કક્ષાએ પ્રથમ આવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. 

______________________________________________________________________

 ચીમનપાડા પ્રાથમિક શાળા  મેળવેલ ગુણ

(૧) શ્રેયા શૈલેષભાઈ પટેલ -          ૧૬૫       

(૨)વૈભવ પ્રદીપભાઈ ગાંવિત-         ૧૩૬     

(૩)ભૂમિકા વિમલભાઈ દેશમુખ  -    ૧૧૮ 

(૪) જીનલ યોગેશભાઈ પટેલ -        ૧૧૨  

(૫)વંશ રાજેનભાઈ પટેલ -             ૧૧૨ 

(૬)હિરલ બિપીનભાઈ ગાવિંત -       ૧૦૯

(૭) આયુષી બિપીનભાઈ દલવી -     ૧૦૦

______________________________________________________________________

કન્યાશાળા ખેરગામ 

ખ્યાતિ પરેશભાઇ પટેલ -                ૧૧૯    

______________________________________________________________________

 નાંધઈ પ્રાથમિક શાળા 

પ્રિન્સી મહેશભાઈ પટેલ -                ૧૧૫

______________________________________________________________________

દેશમુખ ફળિયા પ્રાથમિક શાળા 

પ્રિયાંસી અરવિંદભાઈ પવાર -           ૧૦૪  

______________________________________________________________________

ડેબરપાડા પ્રાથમિક શાળા  

તન્વીકુમારી રાજેશભાઈ દેશમુખ -       ૧૦૦     

______________________________________________________________________

તમામ વિદ્યાર્થીઓને NMMS પરીક્ષામાં મેરિટમાં આવવા બદલ અભિનંદન.

Post a Comment

0 Comments