બિરસા મુંડાજીની પુણ્યતિથિ નિમિતે ખેરગામમાં આદિવાસી યુવાઓ દ્વારા સાદર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

 


આજરોજ આદિવાસીઓમાં પૂજનીય મહાન જનનાયક, સ્વતંત્રસેનાની અને ધરતીપુત્રના હુલામણા નામે જાણીતા બિરસા મુંડાજીની 123 મી પુણ્યતિથિ નિમિતે ખેરગામમાં આદિવાસી યુવાઓ દ્વારા સાદર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં યુવા અગ્રણી ડો દિવ્યાંગી પટેલ, ડો કૃણાલ પટેલ, ઉદિતા પરમાર,ડો.નીરવ પટેલ, ડો અમિત, ડો.નિતિન,બિરજુ પરમાર, મીંતેશભાઈ, હિરેનભાઈ, હર્ષદભાઈ, રાકેશભાઈ, જયેશભાઇ,વિભાબેન,ચંદ્રકાન્તભાઈ, મુકેશભાઈ, અશોકભાઈ,જગદીશભાઈ, કાર્તિકભાઈ,ભાવિન,ભાવેશ, વિષ્ણુભાઈ,કૃણાલ, મયુર શીલાબેન, જાગૃતિબેન,દલપતભાઈ, નિતેશભાઈ, જયંતીલાલ,નીતાબેન સહિતના અન્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.



Post a Comment

0 Comments