વેણ ફળિયા પ્રીમિયર લીગ મેચ ૧૮મી માર્ચ ૨૦૨૨

તા ૧૮ મી માર્ચના રોજ પહાડ ફળિયા પ્રાથમિક શાળાના નજીકના મેદાન પર વેણ ફળિયા પ્રીમિયર લીગની મેચ રમવામાં આવી જેમાં ૬ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં વિક્કી વી.પટેલની ટીમ વિજેતા થઈ હતી. જ્યારે પ્રતીક  કે. પટેલ (ટેકરા ફળિયા)ની ટીમ રનર્સ અપ વિજેતા  થઈ હતી.

 🏏વિજેતા ટીમ (વિક્કી પટેલ)🏏


  વિક્કી પટેલ સાથે આશિષ પટેલ

 💐રનર્સ અપ ટીમ (પ્રતીક પટેલ)💐



     પ્રતિક પટેલ સાથે ગુલાબભાઈ પટેલ
       આ લીગ મેચ રમાડવા વેણ ફળિયાના તમામ યુવાન મિત્રો અને વડીલ મિત્રોનો સાથ સહકાર રહ્યો હતો.હોળી પર્વ નિમિત્તે ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવેલ હતું.

Post a Comment

0 Comments