Surat latest news: સાંસદ ધવલભાઈ પટેલના ઘરે સ્થાપિત ગણેશજીનું વિસર્જન: આદિવાસી થીમ પર યોજાઈ વિશાળ ગણેશ વિસર્જન યાત્રા ------- આદિવાસી સંસ્કૃતિ અને વિવિધ યોજનાઓની થીમ સાથે કરાયું ગણેશ વિસર્જન ------- લોકસભા દંડક અને વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના સુરત નિવાસ સ્થાને આયોજિત પાંચમા ગણેશોત્સવની વિસર્જન યાત્રા સુરતમાં યોજાઈ હતી. આદિવાસી થીમ પર યોજાયેલી વિસર્જન યાત્રામાં ડાંગ, વાંસદા, અનાવલ, તાપી, સોનગઢ, વલસાડ, કપરાડા, ભરૂચ એમ દ.ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા આદિવાસી સમાજના ૨૫,૦૦૦ થી વધુ લોકોએ હોંશે-હોંશે ભાગ લીધો હતો. આદિવા…
Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો. ખેરગામના ભસ્તા ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળાનો ૨૪મો સ્થાપના દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, ખેરગામ યુવા સામાજિક કાર્યકર તથા પત્રકાર જગદીશભાઈ ઉર્ફે જીગ્નેશભાઈ પટેલ,એસએમસીના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ,વિજયભાઈ રાઠોડ, નિવૃત્ત શિક્ષક ઉદયભાઈ, ઉપેન્દ્રભાઈ,વાલીઓ વગેરેની ઉપસ્થિતિમાં કેક વિધાર્થીઓ દ્વારા કેક કાપી એક બીજાને ખવડાવી શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા આ શાળા ચાલુ કરવા સંઘર્ષ કરનાર…
Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara. Post courtesy: Divya Bhaskar news(VAPI ) 21-08-2024
Bird trainer at Khergam, Unchabeda (Vad ): Anup Patel #African gray 🩶#free fly 🪽#All friendships with man should be feared🫶#When free-flying, it can fly very far, up to 1.5 to 2 kilometers in depth😇. contect no : Anup Patel (khergam,Unchaneda)(vad) 📲Contect :-9875202223 View this post on Instagram A post shared by ▄︻デ𝔸𝕟𝕦𝕡 𝕡𝕒𝕥𝕖𝕝══━一 (@ak47_birds_trainer)
ગુજરાતના ભુતપૂર્વ સ્વ.મુખ્યમંત્રીશ્રી અમરસિંહ ચૌધરીને જન્મ દિવસ નિમિત્તે સત્ સત્ નમન🙏🙏 જેમણે ખેડૂતો માટે વીજબીલનું હોર્સપાવરમાં રુપાંતર કર્યું. જેમણે બેકલોગની જગ્યા પર નોંધપાત્ર ભરતી કરી. જેમણે હજારોની સંખ્યામાં બિનતાલિમ આદિવાસી શિક્ષકોની ભરતી કરી એમનું જીવનધોરણ સુધાર્યું. જેમણે સૌથી વધુ સિંચાઇ યોજનાઓને મંજૂરી આપી. જેમનાં સમયે સતત ૩ વર્ષ દુષ્કાળ પડ્યો પરંતુ એમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં નોંધપાત્ર કામ કર્યું. એવાં ગુજરાતના પ્રથમ અને એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી સ્વ.અમરસિંહ ચૌધરીને જન્મદિવસ નિમિત્તે સત્ સત્ નમન
Nizar,Uchchhal, kukarmunda : નિઝર-ઉચ્છલ તેમજ કુકરમુંડા તાલુકાઓમાં નાંદુરાદેવની પૂજા કરતા આદિવાસી પરિવારો નિઝર, ઉચ્છલ, કુકરમુંડા તાલુકાના મોટાભાગના ગામોમાં આદિવાસી સમાજનો વસવાટ છે. આદિવાસી સંસ્કૃતિને ટકાવી રાખવા સાથે પ્રકૃતિદેવોની પૂજનાર સમાજે વર્ષોથી ચાલી આવેલી વડવાઓની પરંપરાને જાળવી રાખી છે. હાલમાં ઠેર-ઠેર નાંદુરા દેવની પૂજા-અર્ચનાની વિધિઓ યોજવામાં આવી રહી છે. પ્રકૃતિના પ્રથમ એવા નાંદુરા દેવનું પૂજન એટલા માટે કરવામાં આવે છે કે પ્રથમ વરસાદે પડેલા વરસાદને લીધે ઉગેલા લીલા ઘાસને નંદુરો તરીકે ઓળખવામાં આવે છે. આ નંદુરો-કૂણું ઘાસ કે ખેતરોમાં વાવેતર …
તાપી જિલ્લાનું ગૌરવ : ભારત માતાના જાબાંઝ સપૂત મુકેશ ગામીતને માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે શૌર્યચક્ર પુરસ્કાર સીઆરપીએફ જવાન મુકેશકુમાર ગામીતે દેશનું સન્માન વધાર્યું : તાળીઓના ગડગડાટથી ગૂંજ્યુ રાષ્ટ્રપતિ ભવન ભારત માતાના જાબાંઝ સપૂત મુકેશ ગામીતને માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે શૌર્યચક્ર પુરસ્કાર દેશના ગૌરવ સમાન મુકેશ ગામીતને શૌર્યચક્ર મેળવવા બદલ તાપી વહીવટી તંત્ર અને ગ્રામજનો તરફથી ખુબ ખુભ શુભકામનાઓ માહિતી બ્યુરો, તાપી તા. ૦૬ :- નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે તા. ૫ જુલાઈ, ૨૦૨૪ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે યોજાયે…
આ લિંકમાં આપેલ લીસ્ટ સિવાયની કોઈ પણ સાઈટ મારા દ્વારા બનાવવામાં આવેલ નથી. Sb Khergam blogger
Visit GIRSOMNATH DWARKA BLOGSPOT INFO!
Visit DEVBHOOMI DWARKA BLOGSPOT INFO!
Visit BHAVNAGAR BLOGSPOT INFO!
Visit PANCHMAHAL BLOGSPOT INFO!
Visit SURENDRANAGAR BLOGSPOT INFO!
Visit PORBANDAR BLOGSPOT INFO!
Visit BANASKANTHA BLOGSPOT INFO!
Visit MAHISAGAR BLOGSPOT INFO!
Visit GANDHINAGAR BLOGSPOT INFO!
!doctype>Copyright (c) 2023 SB KHERGAM All Right Reseved
Social Plugin